Educational Resource
Breaking the Silence at Home
A Parent's Guide to Age-Appropriate Sex Education.
Breaking the Silence at Home
Order your copy today from EROS Hospital, Rajkot.
Order via WhatsApp
Most parents want to talk to their children about growing up, bodies, and boundaries, but aren't sure when to start or what to say. This book was written to make that easier, with a structured, medically grounded approach rather than guesswork.
It gives parents age-appropriate frameworks for topics families often postpone or avoid, including:
- Body awareness
- Puberty and developmental changes
- Consent and personal boundaries
- Digital exposure and online influences
- Adolescent sexual health
- Reproductive health basics
About the Authors
The book is written by two of EROS Hospital's own specialists in sexual health, andrology, and psychosexual medicine. Their day-to-day clinical work with adolescents, adults, and families shapes the book's practical, medically accurate approach.
What This Book Offers
- Age-wise conversation models, so parents know what to say at each stage
- Guidance written with Indian family life and culture in mind
- Medically accurate, up-to-date information
- Structured communication tools rather than vague advice
- A reference parents and educators can return to as children grow
It's meant to be used, not just read once: a practical reference for the conversations that come up as your child grows, rather than a one-time theoretical discussion.
મોન થી માર્ગદર્શન સુધી
આજે જ EROS હોસ્પિટલ, રાજકોટ ખાતે તમારી નકલ ઓર્ડર કરો.
વોટ્સએપથી ઓર્ડર કરો
વાલીઓ ને સંતાન માટે જાતીય શિક્ષણ નું માર્ગદર્શન
ઘણા ઘરોમાં જાતીય વિષયો પરની વાતચીત મોડે શરૂ થાય છે, ટાળવામાં આવે છે, અથવા બાહ્ય સ્ત્રોતો પર છોડી દેવામાં આવે છે. ઘરમાં મૌન તોડીએ પરિવારમાં યોગ્ય સમય, યોગ્ય ભાષા અને વૈજ્ઞાનિક ચોકસાઈ સાથે જાતીય શિક્ષણ રજૂ કરવાની સંરચિત પદ્ધતિ રજૂ કરે છે.
આ પુસ્તક ડૉ. ગોપી અને ડૉ. નયન દ્વારા લખાયેલું છે, જેમને જાતીય આરોગ્ય, એન્ડ્રોલોજી અને સાયકોસેક્શ્યુઅલ મેડિસિન ક્ષેત્રમાં વ્યાપક ક્લિનિકલ અનુભવ છે. કિશોરાવસ્થા વિકાસ, પ્રજનન આરોગ્ય, સંમતિ, ડિજિટલ પ્રભાવ અને કુટુંબ સંવાદ સંબંધિત પ્રશ્નો સાથેના તેમના અનુભવો આ પુસ્તકને તથ્યાધારિત અને વ્યવહારૂ બનાવે છે.
વિકાસના તબક્કાઓ અનુસાર ગોઠવાયેલું આ માર્ગદર્શન શરીરજ્ઞાન, કિશોરાવસ્થા પરિવર્તન, વ્યક્તિગત મર્યાદાઓ, સંબંધોની સમજ અને જવાબદાર ડિજિટલ વ્યવહાર જેવા વિષયો પર સ્પષ્ટ માળખું પ્રદાન કરે છે. દરેક વિભાગ માતા-પિતાને સંવેદનશીલ વિષયો પર સંયમિત અને સ્પષ્ટ રીતે વાતચીત કરવાની દિશા આપે છે.
આ સિદ્ધાંત આધારિત ચર્ચા નથી; પરંતુ ઘરઆંગણે ઉંમર મુજબ જાતીય શિક્ષણ માટે વિશ્વસનીય, તથ્યઆધારિત સંદર્ભ ગ્રંથ છે — માતા-પિતા, શિક્ષકો અને સંભાળકર્તાઓ માટે.